Gujarat/
સવારે 6 થી રાત્રે 10 સુધી 94 તાલુકામાં વરસાદ, 16 કલાકમાં સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં મેઘાની જમાવટ, 14 તાલુકાઓમાં 4 થી 9.5 ઇંચ સુધી વરસાદ,, 5 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ, 7 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ, 11 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધી વરાસદ, અન્ય 57 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
