Gujarat/દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, વાપીમાં પણ ગાજવીજ સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, વાપીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Gujarat/વલસાડના ઉમરગામમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, દુકાનોમાં ભરાયા પાણી , ઉમરગામમાં તમામ રોડ પર પાણી ભરાયા, ઉમરગામના અલગ અલગ વિસ્તાર પાણી પાણી
Gujarat/વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ, મોગરાવાડી-છીપવાળ ગરનાળામાં ભરાયા પાણી, વૃક્ષો ધરાશાયી થતા ઠેર ઠેર જગ્યાએ વીજળી થઈ ડૂલ, ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat/સુરતમાં શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના છેવાડાના વિસ્તારોમાં વરસાદ , વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા, ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Mumbai/મુંબઇનાં ચેમ્બૂરમાં પાંચ મકાન પડતાં દુર્ઘટના, ભરતનગરમાં ભૂસ્ખલનની બની ઘટના, પહાડનો ભાગ ધસી પડતાં સર્જાઇ દુર્ઘટના, કાટમાળમાં દબાતા 11 લોકોનાં કરૂણ મોત, NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી કરાઇ અન્ય 9 લોકોને સારવાર માટે ખસેડાયા,
Mumbai/માયાનગરી મુંબઇમાં મૂશળધાર વરસાદ, ભારે વરસાદને કારણે ડુબ્યા રેલવે ટ્રેક, રેલવે સ્ટેશન પર ઘૂટણસમા પાણી ભરાયા, દાદર,બોરીવલી,સાયણમાં ભારે વરસાદને કારણે જળભરાવ, કાંદીવલીમાં દુકાનોમાં પાણી ઘુસતા નુકસાન, હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat/રાહુલ ગાંધી સામેના બદનક્ષીકેસમાં સોમવારે સુનાવણી, સાક્ષીઓને સાંભળવાની માગ કરી છે અરજદારે, ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરી છે અરજી, સુરત કોર્ટે અરજી ફગાવતાં હવે હાઇકોર્ટમાં અરજી, સાક્ષીઓને સાંભળવાની માગ અંગે થશે સુનાવણી, જાતિ વિરૂદ્ધ ઉચ્ચારણ અંગે રાહુલ ગાંધી સામે કેસ
Gujarat/ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું જીવંતપ્રસારણ, સોમવારથી કોર્ટ કામગીરી જીવંત જોઇ શકાશે, કોર્ટકાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનારી પ્રથમ હાઇકોર્ટ, સુપ્રિમનું પણ ટૂંકસમયમાં જીવંત પ્રસારણ થઇ શકે, કોર્ટકાર્યવાહીના જીવંતપ્રસારણથી લોકોનો વિશ્વાસ વધશે
Gujarat/ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સુરતના પ્રવાસે, પાંડેસરા પોલીસસ્ટેશનનું ઉદ્ધાટન, સુરતશઙેરના ચાર પોલીસસહાયતા કેન્દ્રનું લોકાર્પણ, સુરતશહેર પોલીસકેન્ટીન અને ડાઇનીંગ શેડનું ઉદ્ઘાટન, સીપી સહિતના ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક, સુરતશહેરની રાજકીયસ્થિતિ સહિતની સમીક્ષા