Mumbai/ મુંબઇનાં ચેમ્બૂરમાં પાંચ મકાન પડતાં દુર્ઘટના, ભરતનગરમાં ભૂસ્ખલનની બની ઘટના, પહાડનો ભાગ ધસી પડતાં સર્જાઇ દુર્ઘટના, કાટમાળમાં દબાતા 11 લોકોનાં કરૂણ મોત, NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી કરાઇ અન્ય 9 લોકોને સારવાર માટે ખસેડાયા,

Breaking News