દીપડાની દહેશત/ અરવલ્લીઃ ગઢડા ગામે દીપડાની દહેશત, દીપડાએ ખેતરમાં પશુનું કર્યુ મારણ, ગામ લોકોમાં ભયનો માહોલ, 15 દિવસથી દીપડો ફરી રહ્યો છે રહેણાક વિસ્તારમાં ખેતરમાં કામ કરવા જતા ખેડૂતોમાં પણ ભય, દીપડોને વન વિભાગ પકડે તેવી લોકોએ કરી માગ

Breaking News