Gujarat/વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, વહેલી સવારથી શહેરમાં વરસાદ, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, વલસાડ ,પારડી , ધરમપુરમાં ધોધમાર વરસાદ , વલસાડ જિલ્લામાં અન્ય સ્થળોએ છુટો-છવાયો વરસાદ,
Himachal Pradesh/હિમાચલપ્રદેશમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી , 18 જુલાઈથી 3 દિવસ સુધી પડશે ભારે વરસાદ , 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું ,
Gujarat/રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી, આગામી 24 કલાક મધ્ય્મ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી , એક સપ્તાહ બાદ ગુજરાતમાં પડશે સારો વરસાદ , બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમથી આગાહી
Gujarat/ગુજરાતના ચાર શહેરોમાં પેટ્રોલ 100 ને પાર, તો ડિઝલના ભાવ 100ની નજીક, અન્ય 13 શહેરોમાં પેટ્રોલ 99 થી ઉપર, ભાવનગર પ્રતિ લિટર પેટ્રોલ રૂ.100.16, ઉનામાં પ્રતિ લિટર પેટ્રોલ રૂ.100.27, વેરાવળમાં પ્રતિ લિટર પેટ્રોલ 100.16, કોડિનારમાં પ્રતિ લિટર પેટ્રોલ 100.24, પેટ્રોલ 100ને પાર થતાં પ્રજાની આર્થિક કમર તૂટી
UK/યુકેમાં કોરોના ફરીથી બેકાબુ સ્તરે, 24 કલાકમાં જ યુકેમાં 54,674 કેસ, 6 મહિનાની સૌથી ઉંચી સપાટીએ કેસ, ઈન્ડોનેશિયામાં ફરી 51,952 નવા કેસ, ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 1092 મોત, રશિયામાં 24 કલાકમાં 25,116 નવા કેસ, ઈન્ડોનેશિયામાં સપ્તાહમાં 3.25 લાખ કેસ, યુકેમાં સપ્તાહમાં 2.75 લાખ નવા કેસ
Gujarat/ઉંઝા એપીએમસીમાં પાક સહાય ચેક વિતરણ, મુખ્યપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી ચેક વિતરણ કાર્યક્રમ, સવારે 11.30 કલાકે ઉંઝામાં યોજાશે કાર્યક્રમ, તાઉતે સમયે થયેલાં પાકનુક્સાન સામે સહાય, શનિવારે નાયબમુખ્યપ્રધાનના હસ્તે થયા ચેકવિતરણ
Gujarat/જેતપુરના ધોરાજી રોડ પર મકાનની છત ધરાશાયી, જુનવાણી મકાનની છત થઈ ધરાશાયી, પરિવારના 3 લોકોને પહોંચી ઈજા, ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા, પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો
Gujarat/આજે કોરોના રસીકેન્દ્રો બંધ, રવિવારે રસીકેન્દ્રો બંધ રાખવા સરકારનો નિર્ણય, સપ્તાહમાં બે દિવસ રસીકેન્દ્રો રહેશે બંધ, રસીકેન્દ્રો બંધ રહેતાં રસીકરણમાં થશે ઘટાડો, બુધવારે પણ રસીકેન્દ્રો રહે છે બંધ, ત્રીજી લહેરની દહેશત , બીજીબાજુ રસીની અછ
Gujarat/રાજ્યના પૂર્વ મંત્રી દેવાણંદ સોલંકીનું નિધન , જુનાગઢ ભાજપના દિગ્ગજ નેતાનું નિધન , કોરોનાને કારણે દેવાણંદ સોલંકીનું અવસાન , ભાજપના પૂર્વ MLA દેવાણંદ સોલંકીનું અવસાન , સ્વ.કેશુભાઈ પટેલની સરકાર વખતે હતા મંત્રી , મેંદરડા બેઠક પરથી MLA પદે રહી ચૂક્યા હતા
India/થર્ડ વેવના ભરડામાં સપડાયું કેરળ, કેરળમાં 24 કલાકમાં 16,148 કેસ, દેશમાં 41 હજારથી વધુ નવા કેસ, દેશના દૈનિક કેસમાં 40 ટકા કેરળના, 24 કલાકમાં 20.32 લાખ થયાં ટેસ્ટ, દેશમાં 24 કલાકમાં 41,876 રિકવર, એક્ટિવ કેસ ઘટીને હવે 4.17 લાખ