Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/ભારતના મિશન ઓલિમ્પિકનું કીકઓફ, 88 ખેલાડીઓ સાથેનો પહેલો જથ્થો રવાના, ખેલમંત્રી અનુરાગ ઠાકુરે આપી હાજરી, દિલ્હીથી ભારતીય ટૂકડી જાપાન રવાના, ભારતના કુલ 127 ખેલાડીઓની ટૂકડી, બાકીના ખેલાડીઓ બાદમાં થશે રવાના, 23 જુલાઈથી થશે ઓલિમ્પિકનો પ્રારંભ

Gujarat/સુરેન્દ્રનગરના ચોટીલામાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ , બ્રહ્મ સમાજ વિરુદ્ધ અપમાનજનક નિવેદન મુદ્દે કર્યો વિરોધ , ચોટીલા તાલુકાના બ્રહ્મ સમાજના આગેવાનોએ કર્યો વિરોધ , ગોપાલ ઇટાલિયા સહિત આપ આગેવાનોનો કર્યો વિરોધ , પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો

Gujarat/રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.માટી કૌભાંડનો મામલો , રજિસ્ટ્રાર જતીન સોની 5 દિવસની રજા પર ઉતર્યા , જતીન સોની પર લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ , પરીક્ષા નિયામક નિલેશ સોનીને ચાર્જ સોંપાયો , તપાસ કમિટીના રિપોર્ટ પહેલા મોટો રાજકીય ખેલ

Gujarat/જામનગર શહેરમાં 250થી વધુ જગ્યાએ વૃક્ષો પડયા , મીની વાવાઝોડાથી શહેરના 60 ફીડરને આંશિક નુકશાન , શહેરના મોટાભાગના વિસ્તારોમાં છવાયો અંધારપટ , ફિડરો પૂર્વવત કરવા PGVCLની 30 ટીમોની કામગીરીમાં , અધિક્ષક ઈજનેરે કેટલાક સ્થળોની મુલાકાત લીધી , મધરાત સુધીમાં તમામ ફીડરો કાર્યરત કરવાની તૈયારી , કલેકટર ડો.સૌરભ પારધી અને મ્યુ.કમિશ્નર વીજતંત્રના સંર્પકમાં

Gujarat/પૂર્વ IAS આર.આર.રાવલની યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ પદે નિમણૂક , રાવલ વલસાડના પૂર્વ કલેકટર પણ રહી ચૂક્યા છે , એક વર્ષના કોન્ટ્રાક્ટ પર રાવલની નિમણૂક , 30 જૂને વલસાડ કલેકટર તરીકે થયા હતા નિવૃત્ત ,

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 37 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,23,961 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 110 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,13,853 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 532

Gujarat/કચ્છના રાપરમાં ફાયરિંગ કરતો વીડિયો , લગ્ન પ્રસંગમાં યુવકે હવામાં કર્યું ફાયરીંગ , ફાયરીંગ કરતો વીડિયો સો.મીડિયામાં વાયરલ , ગઈકાલે ભચાઉમાં વીડિયો થયો હતો વાયરલ

Gujarat/ભાવનગરમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ગુન્હો દાખલ , ઉમરાળા પોલીસ મથકે આપ નેતા સામે ફરિયાદ , બ્રહ્મ સમાજ પર નિવેદન મુદ્દે ગુન્હો દાખલ કરાયો , 295 (ક), 298 મુજબ A પાર્ટનો ગુન્હો દાખલ કરાયો , હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવા વિરુદ્ધનો ગુન્હો દાખલ 

Gujarat/રાજ્યમાં બે અધિકારીઓની બદલી , દાહોદના આસિ.કલેક્ટર જાસમીન હસરતની બદલી , હસરતને વલસાડ ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂંક , વલસાડથી જ્યોતિબા ગોહિલને દેવગઢ બારિયા ટ્રાન્સફર , જ્યોતિબા ગોહિલને દાહોદ આસિ. કલેક્ટર તરીકે બદલી

Gujarat/કર્ણાટકના ઉધોગ મંત્રીએ મુન્દ્રા પોર્ટની લીધી મુલાકાત , મંત્રી જગદીશ સેટારે અદાણી ગ્રુપની કામગીરી બિરદાવી , મુન્દ્રા પોર્ટ ખાતે થયેલા બંદરીય વિકાસથી મંત્રી અભિભૂત , મુન્દ્રા પોર્ટ ખાતે વિવિધ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy