Gujarat/ક્રાઇમબ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાનો મામલો, નામદાર કોર્ટમાં કોન્સ્ટેબલ હત્યા કેસની સુનાવણી પૂર્ણ, કોર્ટે 22 જુલાઈ સુધી ચુકાદો અનામત રાખ્યો
National/મહારાષ્ટ્રનાં રાજકારણનાં મોટા સમાચાર, NCP સુપ્રીમો શરદ પવાર-PM મોદી વચ્ચે બેઠક, અગાઉ ઉદ્વવ ઠાકરે સાથે પણ યોજાઇ હતી બેઠક, એક કલાકની બેઠક બાદ ચર્ચાએ પકડયું જોર, 16 જૂલાઇએ શરદ પવારની રાજનાથ સાથે હતી બેઠક, અગાઉ રાજનીતિકાર પ્રશાંત કિશોર સાથે પણ થઇ બેઠક, રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવારની રણનીતિ પર ચર્ચા: સૂત્ર
Gujarat/વડોદરામાં મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત
Gujarat/સમગ્ર ગુજરાતને શર્મસાર કરતી ઘટના, મહીસાગરમાં ખુલ્લા આકાશ નીચે ગર્ભપાતનો બનાવ, મહિસાગરની સંતરામપુરની શરમજનક ઘટના, મહીલાનાં ગર્ભપાતનો વીડિયો આવ્યો સામે, ચાર મહિલાઓ કરી રહી છે ગર્ભપાતનું કામ, ભાડાનું મકાન રાખીને થાય છે ગર્ભપાત, દોષિતો સામે કડક પગલા લેવા ઉઠી માંગ
National/દિલ્હીમાં 18 જુલાઈએ સંસદનું ચોમાસુ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક, સર્વપક્ષીય બેઠકમાં PM મોદી રહેશે ઉપસ્થિત, 19 જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, 13 ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું ચોમાસુ સત્ર
Gujarat/રાજકોટ મ.ન.પાની સામાન્ય સભામાં હોબાળો, સભા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષનો વિરોધ, મોંઘવારી મુદ્દે બેનરો પહેરી કર્યો વિરોધ, વિજિલન્સ દ્વારા વિપક્ષ પાસેથી બેનરો આંચકી લેવાયા
National/ઉત્તરાખંડ બાદ કર્ણાટકમાં નવાજૂનીનાં એંધાણ, કર્ણાટકની રાજનીતિનાં મોટા સમાચાર, કર્ણાટક CM યેદિયુરપ્પા આપી શકે રાજીનામુ, CM પદેથી રાજીનામુ આપવા દર્શાવી તૈયારી, જે.પી.નડ્ડાને મળવા પહોંચ્યા યેદિયુરપ્પા, નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે રાજીનામુ આપવાની તૈયારી, કર્ણાટકનાં CM પદેથી રાજીનામુ આપવા દર્શાવી તૈયારી
Gujarat/સોમનાથ મંદિરના ભક્તો માટે આનંદના સમાચાર , આજથી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર , સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે મંદિર , શ્રદ્ધાળુઓ આરતીમાં પણ ઉપસ્થિત રહી શકશે , સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/રાજકોટ એરપોર્ટ પરથી દોઢ કિલો સોનું ઝડપાયું, દિલ્હીથી આવેલી ફ્લાઈટમાં મુસાફર પાસેથી મળી આવ્યું, દિલ્હી ITને મળેલી બાતમીના આધારે કાર્યવાહી, CISFને સાથે રાખી IT વિભાગ દ્વારા કાર્યવાહી
Gujarat/પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો વધારો, આજે ડીઝલના ભાવમાં બદલાવ નહી, ગુજરાતમાં પ્રિમિયમ પેટ્રોલનો ભાવ 100 ને પાર, પ્રિમિયમ પેટ્રોલનો ભાવ લિટરે 102.47, પ્રિમિયમ પેટ્રોલનો વપરાશ ઓછોપેટ્રોલના ભાવમાં વધારો