Gujarat/ધો.12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર, માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ, 3245 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, 26,831 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ, શાળાઓ માત્ર અત્યારે જોઇ શકશે પરિણામ, વિદ્યાર્થીઓ શાળામાંથી જાણી શકશે પરિણામ, માર્કશીટમાં માસ પ્રમોશનનો કયાંય ઉલ્લેખ નહીં, રાજ્યમાં ધો.12 સાયન્સનાં 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ
Gujarat/ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 21.04 ટકા, કચ્છ ઝોનનો સરેરાશ વરસાદ 26.02 ટકા, ઉત્તર ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 18.84 ટકા, મધ્ય-પૂર્વ ઝોનનો સરેરાશ વરસાદ 19.75 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 22.04 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ વરસાદ , દક્ષિણ ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 20.47 ટકા
Gujarat/ધો 12 સાયન્સનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર મુકાયું પરિણામ, 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર, 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો, A ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા, B ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા
Internatinal/ઈન્ડોનેશિયામાં કોરોના તરખાટ યથાવત, ઈન્ડોનેશિયામાં વિશ્વમાં સૌથી વધુ કેસ, સપ્તાહમાં 3.10 લાખ કેસ સાથે પ્રથમ ક્રમે, છેલ્લાં 24 કલાકમાં 54 હજાર નવા કેસ, 24 કલાકમાં જ 1200થી વધુના મોત, UKમાં પણ નવા કેસ અડધો લાખથી વધુ, 24 કલાકમાં જ UKમાં 51,870 કેસ, સ્પેનમાં છેલ્લાં 24 કલાકમાં 31,060 કેસ, રશિયામાં 24 કલાકમાં 25,704 નવા કેસ
International/જર્મની-બેલ્જિયમમાં પૂરે સર્જી ભીષણ તારાજી, પૂરમાં 103ના મોત, 1000થી વધુ લાપતા, સમગ્ર યુરોપમાં મૃત્યુઆંક 126 પર પહોંચ્યો, છેલ્લાં કેટલાંક દિવસથી અવિરત વરસાદ, પૂરને કારણે અનેક શહેરોમાં ઘૂસ્યા પાણી, પૂરને લીધે જર્મનીમાં જ હજારો ઘર તબાહ, જર્મનીના હજારો ઘરોમાં કપાયો વીજ પુરવઠો, લાપતા લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન, હેલિકોપ્ટરની મદદથી પહોંચાડાય છે ખોરાક
Gujarat/ગુજરાત સ્થિત ઝાયડસની રસી ટૂંક સમયમાં આવશે, કોરોના રસીનું અંતિમ પરીક્ષણ પૂર્ણ, પરિણામ અને ડીસીજીઆઇની મંજૂરી બાદ રસી અપાશે, 12 થી 18 વય સુધીના બાળકોને પણ અપાશે રસી, ઝાયડસ દ્વારા ઝાયકોવ-ડીની માગવામાં આવી છે મંજૂરી
Delhi/દિલ્હીમાં 18 જુલાઈએ સર્વપક્ષીય બેઠક, સંસદનું ચોમાસુ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક, સર્વપક્ષીય બેઠકમાં PM મોદી રહેશે ઉપસ્થિત, 19 જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, 13 ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું ચોમાસુ સત્ર
International/જર્મની-બેલ્જિયમમાં પૂરે સર્જી ભીષણ તારાજી, પૂરમાં 103ના મોત, 1000થી વધુ લાપતા, સમગ્ર યુરોપમાં મૃત્યુઆંક 126 પર પહોંચ્યો, છેલ્લાં કેટલાંક દિવસથી અવિરત વરસાદ, પૂરને કારણે અનેક શહેરોમાં ઘૂસ્યા પાણી, પૂરને લીધે જર્મનીમાં જ હજારો ઘર તબાહ, જર્મનીના હજારો ઘરોમાં કપાયો વીજ પુરવઠો, લાપતા લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન, હેલિકોપ્ટરની મદદથી પહોંચાડાય છે ખોરાક
Gujarat/ધો-12 સાયન્સનું આવતીકાલે પરિણામ, સવારે 8 વાગ્યે પરિણામ વેબસાઇટ પર મૂકાશે, શાળાઓ પરિણામ ઓનલાઈન જોઈ શકાશે, result.gseb.org પર જોવા મળશે પરિણામ, સરકારે 1.40 લાખ વિદ્યાર્થીઓને આપ્યું છે માસ પ્રમોશન
Gujarat/રાજ્યના 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 31 જુલાઈ સુધી લંબાવાયો, મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે, વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે, નોન એસી બસમાં 100 ટકા મુસાફરો સાથે મંજૂરી અપાઈ, એસી બસ 75 ટકા પેસેન્જર સાથે દોડાવી શકાશે