Gujarat/
ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 21.04 ટકા, કચ્છ ઝોનનો સરેરાશ વરસાદ 26.02 ટકા, ઉત્તર ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 18.84 ટકા, મધ્ય-પૂર્વ ઝોનનો સરેરાશ વરસાદ 19.75 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 22.04 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ વરસાદ , દક્ષિણ ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 20.47 ટકા
