National/
મહારાષ્ટ્રનાં રાજકારણનાં મોટા સમાચાર, NCP સુપ્રીમો શરદ પવાર-PM મોદી વચ્ચે બેઠક, અગાઉ ઉદ્વવ ઠાકરે સાથે પણ યોજાઇ હતી બેઠક, એક કલાકની બેઠક બાદ ચર્ચાએ પકડયું જોર, 16 જૂલાઇએ શરદ પવારની રાજનાથ સાથે હતી બેઠક, અગાઉ રાજનીતિકાર પ્રશાંત કિશોર સાથે પણ થઇ બેઠક, રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવારની રણનીતિ પર ચર્ચા: સૂત્ર
