Gujarat/ સુરેન્દ્રનગરના ચોટીલામાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ , બ્રહ્મ સમાજ વિરુદ્ધ અપમાનજનક નિવેદન મુદ્દે કર્યો વિરોધ , ચોટીલા તાલુકાના બ્રહ્મ સમાજના આગેવાનોએ કર્યો વિરોધ , ગોપાલ ઇટાલિયા સહિત આપ આગેવાનોનો કર્યો વિરોધ , પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો

Breaking News