Gujarat/
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.માટી કૌભાંડનો મામલો , રજિસ્ટ્રાર જતીન સોની 5 દિવસની રજા પર ઉતર્યા , જતીન સોની પર લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ , પરીક્ષા નિયામક નિલેશ સોનીને ચાર્જ સોંપાયો , તપાસ કમિટીના રિપોર્ટ પહેલા મોટો રાજકીય ખેલ
