Breaking News/ બનાસકાંઠાઃ સલરાખા પ્રા.શાળાના શિક્ષકો રજા કહેવાનું ભૂલી ગયા, બકરી ઈદની રજાની જાણ વિદ્યાર્થીઓને કરી જ નહીં, વિદ્યાર્થીઓ સવારે શાળામાં પહોંચ્યા શિક્ષકો આવ્યા નહીં, શિક્ષકોને શાળામાં રજા અને વિદ્યાર્થીઓ આવી ગયા, 3 કિમી ચાલીને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા, જિ.પ્રા. શિક્ષણ અધિકારીએ ફોન ઉપાડવાની તસ્દી ન લીધી

Breaking News