Breaking News/
ભાભર ખાતે શંકર ચૌધરીનો હુંકાર વાવમાં ભાજપને જીત અપાવવા મતદારોને કરી અપીલ જન આશીર્વાદ સભામાં વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ અનેક વિકાસના કાર્યો કર્યા જેનો હિસાબ મતદારો આપશે સ્વરૂપ સિંહ વિજેતા બનશે અને મારી મહેનતનું ફળ મળશે કોંગ્રેસ MLAની ભાષાનો જવાબ મતદારો આપશે
