Breaking News/
ડાંગ જિ.ની બેઠક પર ભાજપના સ્ટાર પ્રચારકનો દોર શરૂ કેન્દ્રીય મંત્રી ડૉ.ભારતી બેન પવારનો ડાંગમાં કાર્યક્રમ જિ.ના સામગહન ખાતે સભાને કર્યું સંબોધન ઉમેદવાર વિજય પટેલને વિજય બનાવવા આહ્વાન
