Gujarat/
રાજકોટ અધિક કલેક્ટરની પત્રકાર પરિષદ , મેળા યોજવા મુદ્દે કેતન ઠક્કરનું નિવેદન , મેળા અંગે નિર્ણય લેવાશે તો જાણ કરાશે , લોકમેળા અંગે કોઇ નિર્ણય નથી લેવાયો , આગામી દિવસોમાં સ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવાશે
