Gujarat/ બોડેલીના ઘાઘરપુરા ગામે સગીરા પર દુષ્કર્મ,હાઇસ્કુલમાંથી છૂટી પરત ઘરે જતી હતી સગીરા,લગ્નની લાલચ આપી બે યુવાનોએ કર્યું અપહરણ,સગીરાની માતાએ બોડેલી પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ ,પોલીસે ફરિયાદ નોંધી બે યુવકોની ધરપકડ કરી

Breaking News