Gujarat/
સુરતના અનાવલ ભીનાર રોડ પર અકસ્માત,કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત,કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ,કારમાં સવાર 5 પૈકી 3 લોકોના મોત,બે લોકોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા,પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
