Gujarat/
વલસાડ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ , મધુબન ડેમની સપાટી 72.90 મીટર નોંધાઈ , ડેમમાં પ્રતિ કલાક 1.97 લાખ ક્યુસેક પાણીની આવક , જ્યારે 9 દરવાજા 4 મીટર સુધી ખોલાયા , પ્રતિ કલાક 1.36 લાખ ક્યુસેક પાણી છોડાયું , દમણ ગંગા નદીની આસપાસ રહેતા લોકોને એલર્ટ
