Gujarat/
સાંડેસરા બંધુઓની કરોડોની બેંક લોન કૌભાંડ મામલો , સાંડેસરા બંધુઓની સંપત્તિની હરાજી કરાશે , સ્ટર્લિંગ બાયોટેક લી.ની સંપત્તીની હરાજી કરાશે , સ્ટર્લિંગ બાયોટેક સામે ફડચાની ચાલી રહી છે કાર્યવાહી , સ્ટર્લિંગ બાયોટેકની સંપત્તિની ઓનલાઇન હરાજી થશે , રૂ. 548 કરોડની સંપત્તિની થશે ઓનલાઇન હરાજી , 9 સપ્ટેમ્બરનાં રોજ ઓનલાઇન હરાજી યોજાશે
