Gujarat/ જાસુસીકાંડ મુદ્દે ગાંધીનગરમાં કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું, કોંગ્રેસ નેતાઓની કરાઇ અટકાયત, કોંગ્રેસના 8 નેતાઓને રાજયપાલને મળવાની મંજૂરી, નેતાઓ રાજયપાલને મળવા પહોંચ્યા, અન્ય કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

Breaking News