Gujarat/ રાજકોટ ડેરી દ્વારા પશુપાલકો માટે જાહેરાત, દૂધમાં પ્રતિકિલો ફેટમાં 10રૂ.નો ભાવ વધારો, 1 ઓગસ્ટથી દૂધમાં પ્રતિકિલો ફેટના 680 રૂ મળશે, વર્ષ 2020-21માં ડેરીને 9 કરોડ 61 લાખનો નફો થયો

Breaking News