Gujarat/
રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, 6 મહિનામાં પાયલટ ટ્રેનિંગ સ્કુલ બનશે, રાજકોટ એરપોર્ટ પર બનશે પાયલટ ટ્રેનિંગ સ્કુલ, ઇન્ફિનફલાય એવિએશન લિમિટેડનાં પાયલોટ આવ્યા, પાયલોટે રાજકોટની મુલાકાત લીધી
