Gujarat/
ગુજરાતના પોલીસ વિભાગમાં ભરતી, એકસાથે 60 નવા PI ની કરાઈ ભરતી, 42 પોલીસ ઇન્સપેક્ટરની સીધી ભરતી, ગૃહ વિભાગ પોલીસ રિવોર્ડ પોલિસીમાં કરાશે ફેરફાર, અલાયદી રિવોર્ડ પોલિસીને નાર્કોટિક્સ માટે અમલમાં મૂકાશે
