Gujarat/
મહીસાગર ભાદર નદીમાં આવ્યા નવા નીર, ભાદર નદી ઉપર આવેલ ચેકડેમો થયા ઓવરફ્લો, ભાદર પર આવેલ 10 થી વધુ ચેકડેમો ઓવરફ્લો, રાજસ્થાનમાં વરસાદને પગલે ભાદર નદીના પાણીમાં વધારો, રાજસ્થાનથી ગુજરાતમાં આવે છે ભાદર નદી, ભાદર ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ
