Gujarat/
ગુજરાતમાં કોવિડની એન્ટીબોડી જાણવા સર્વે, આણંદ અને મહેસાણા સહિત 7 જિલ્લામાં સિરો સર્વે, અન્ય મનપા હેઠળના 5 જિલ્લાનો પણ સમાવેશ, કોવિડનિયંત્રણની માત્રા સર્વેના માધ્યમથી જાણી શકાશે, ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં વધુ પાંચ જિલ્લાનો સર્વે કરાશે
