પિતાની ક્રૂરતા/
સુરત: કડોદરા હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સીસીટીવી ફુટેજમાં પિતાની ક્રૂરતા સામે આવી છત પર સુવા મામલે પિતાએ પુત્રીની હત્યા કરી હતી પુત્રીને ઉપરા છપરી ઘા મારી મોતને ઘાટ ઉતારાઇ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
