International/
કોરોના અંગે નવી ચેતવણી આવી બહાર , અછબડાની જેમ ફેલાઈ શકે ડેલ્ટા વેરિએન્ટ , વેક્સિન બાદ પણ સંક્રમણ ફેલાવાની સંભાવના , અમેરિકાના સંશોધનમાં આવી ચોંકાવનારી હકીકત , અન્ય જાણીતા વેરિયન્ટ કરતા ડેલ્ટ વધુ જોખમી , UKમાં કોરોનાના 99 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટથી વધ્યા
