Breaking News/
વડોદરા: કરજણના કંબોલા નજીક ક્રેન તૂટી, ક્રેન તૂટતા 3 થી 4 લોકો દટાયાની આશંકા, નિર્માણાધીન બ્રિજ પર ક્રેન તૂટતાં બની ઘટના, દુર્ઘટનામાં એક વ્યક્તિનું થયું કરુણ મોત, 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતું હતું કામ, કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરુ, એલ એન્ડ ટી કંપનીને સોંપાયો હતો પ્રોજેક્ટ
