Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ એરપોર્ટ પર કોરોના ગો એર ફીક્વનસી વધી , રાજકોટ એરપોર્ટ પર આઠ ફ્લાઇટની ઉડાન , દિલ્હી મુંબઇ હૈદરાબાદ સાથે ગોવાની ફ્લાઇટ શરૂ , ગોવાની પ્રથમ ફ્લાઇટમાં 63 મુસાફરો ગોવા ગયા

Gujarat/રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં કપાસના રેકોર્ડ બ્રેક ભાવ, કપાસના મણ 20કિલોના ભાવ રૂપિયા 1685 બોલાયો, ચોમાસામાં યાર્ડમાં કપાસ ધઉં જીરૂ તલ સહીતની આવક, ખેડૂતોએ કપાસ 1200/1400માં વેચ્યો અને ભાવ ઊંચકાયા, કપાસની તંગી અને માંગ વધતા સફેદ સોના સમા કપાસ ભાવ વધ્યા

Gujarat/પાટણમાં સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં કર્યો આપઘાત, અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત , હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઇ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ, હોસ્ટેલના રૂમ નં 101 માં પંખે દુપટ્ટા વડે ફાંસો ખાઈ કર્યો આપઘાત, આપઘાત કરનાર વિદ્યાર્થિની બનાસકાંઠાની રહેવાસી

Gujarat/રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં કપાસના રેકોર્ડ બ્રેક ભાવ,કપાસના મણ 20કિલોના ભાવ રૂપિયા 1685 બોલાયો,ચોમાસામાં યાર્ડમાં કપાસ ધઉં જીરૂ તલ સહીતની આવક,ખેડૂતોએ કપાસ 1200/1400માં વેચ્યો અને ભાવ ઊંચકાયા,કપાસની તંગી અને માંગ વધતા સફેદ સોના સમા કપાસ ભાવ વધ્યા

Gujarat/રાજ્યના 125 તાલુકામાં વરસાદ, ડાંગજિલ્લાના વઘઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ, વઘઇ તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ, છોટાઉદેપુર તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદ, ડાંગજિલ્લાના આહવા તાલુકામાં 2 ઇંચ વરસાદ, વાંસદા મોરવાહડફ અને વલસાડ તાલુકામાં સારો વરસાદ, જાફરાબાદ દાહોદ અને વિજાપુરમાં પણ સારો વરસાદ, ખેરગામ વિજયનગર નખત્રાણા અને ચીખલીમાં 1 ઇંચ વરસાદ, અન્ય 112 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

National/મણિપુરમાં ડેલ્ટા વેરિએન્ટ કેસમાં વધારો,ડેલ્ટા વેરિએન્ટ કેસમાં વધતા મણિપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ,મણિપુરમાં 10 દિવસ સંપૂર્ણ કર્ફ્યુ જાહેર,પુડુચેરી અને ઓડિશામાં 1 ઓગસ્ટ સુધી લંબાયું લોકડાઉન

Gujarat/દાહોદના ધાનપુરમાં મહિલાને માર મારવાનો મામલો, પોલીસે 19 આરોપીઓની કરી ધરપકડ, 19 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ, પોલીસે ત્રણ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી

Gujarat/રાજકોટમાં કપાસના ભાવ ઉંચકાયા, ભાવ ઉચકાયાં ત્યારે ખેડૂતો પાસે વેચવા કપાસ નથી, કપાસનો મણ દીઠ ભાવ રૂ. 1685, ખેડૂતોએ 1200 થી 1400ના ભાવે કપાસ વેચ્યો, ભાવ ઉંચકાયા ત્યારે ઓછો ખેડૂતોને થયો લાભ

Gujarat/રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં, 33 કેન્દ્રો પર થઇ રહી છે વેક્સિનેશનની કામગીરી, રાજકોટ વાસીઓમાં દેખાઈ રહી છે જાગૃતિ, રાજકોટ શહેરમાં રોજ 7 હજાર થી વધુ લોકો લઇ રહ્યા છે વેક્સીન

India/મણિપુરમાં ડેલ્ટા વેરિએન્ટ કેસમાં વધારો , ડેલ્ટા વેરિએન્ટ કેસમાં વધતા મણિપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ, મણિપુરમાં 10 દિવસ સંપૂર્ણ કર્ફ્યુ જાહેર , પુડુચેરી અને ઓડિશામાં 1 ઓગસ્ટ સુધી લંબાયું લોકડાઉન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy