World/એશિયાની ચિંતા વધારતું ઈન્ડોનેશિયા, 24 કલાકમાં વધુ 56,757 નવા કેસ, 24 કલાકમાં વધુ 981 નાગરિકોના મોત, સપ્તાહમાં જ ઈન્ડોનેશિયામાં 3 લાખ કેસ, યુકેમાં પણ ડેલ્ટા વેરિએન્ટનો તરખાટ, યુકેમાં 24 કલાકમાં જ નવા 48,553 કેસ, સ્પેનમાં 24 કલાકમાં 27,688 નવા કેસ, રશિયામાં 24 કલાકમાં 25,293 નવા કેસ, ઈરાનમાં 24 કલાકમાં 23,655 નવા કેસ
Gujarat/અમદાવાદમાં 16 પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ, દરિયાપુર પોલીસ સ્ટેશનના PI. PSI, ડિસ્ટાફ સસ્પેન્ડ, મનપસંદ જીમખાનામાં રેડ મામલે કરાયા સસ્પેન્ડ , જુગારધામમાં રેડ દરમિયાન 180 લોકો પકડાયા હતા , સ્ટેટ મોનિટરીંગ સેલે 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
Gujarat/આગામી 7 ઓગસ્ટથી તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે , એક સપ્તાહમાં 4 દિવસ તેજસ ટ્રેન દોડશે , મુંબઈ-અમદાવાદ વચ્ચે ટ્રેન દોડતી થશે , શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવારે ટ્રેન દોડશે , કોરોના કાળમાં તેજસ ટ્રેન કરાઈ હતી બંધ
Gujarat/રાજકોટ જિ.શિક્ષણ અધિકારીની ઓડિયો વાયરલ, કર્મચારીઓની બદલી વિશે કરી રહ્યા છે વાતચીત, બી.એસ.કૈલાની કથિત ઓડિયો ક્લીપ થઈ વાયરલ , શિક્ષણ સાથે સંકળાયેલા કર્મીઓની બદલી મુદ્દે ચર્ચા, બી.એસ.કૈલા કર્મચારીઓ સાથે કરી રહ્યા છે વાતચીત, મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું
India/દેશમાં નવા કેસ અને રિકવરી સમાંતર, 24 કલાકમાં 39 હજાર નવા કેસ, 24 કલાકમાં રિકવરી 39 હજારથી વધુ, કેરળમાં ફરી 13,773 નવા કેસ, દેશમાં 24 કલાકમાં 19.56 લાખ ટેસ્ટ, દેશમાં કુલ વેક્સિનેશન 39.49 કરોડ
Ahmedabad/અમદાવાદમાં 16 પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ, દરિયાપુર પોલીસ સ્ટેશનના PI. PSI, ડિસ્ટાફ સસ્પેન્ડ, મનપસંદ જીમખાનામાં રેડ મામલે કરાયા સસ્પેન્ડ, જુગારધામમાં રેડ દરમિયાન 180 લોકો પકડાયા હતા, સ્ટેટ મોનિટરીંગ સેલે 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
International/જર્મની-બેલ્જિયમમાં ભારે વરસાદથી પૂર, પૂરમાં 42ના મોત, 50થી વધુ લાપતા, છેલ્લાં કેટલાંક દિવસથી અવિરત વરસાદ, પૂરને કારણે અનેક શહેરોમાં ઘૂસ્યા પાણી, બેલ્જિયમનું પુર્ગતોઈ શહેર બન્યું નદી, પુર્ગતોઈમાં ચારેતરફ બસ પાણી જ પાણી, પૂરમાં અનેક ઘરો થઈ ગયા સંપૂર્ણ તબાહ, લાપતા લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન
Gujarat/છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 38, 0 મૃત્યુ, આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 90, કુલ એક્ટિવ કેસોની સંખ્યા 637
Gujarat/અમદાવાદ-ગાંધીનગરમાં દેખાશે સ્પેસ સ્ટેશન, ગાંધીનગર પરથી પસાર થશે સ્પેસ સ્ટેશન, નરી આંખે સ્પેસ સ્ટેશન જોઈ શકાશે, અમદાવાદમાં પણ સ્પેસ સ્ટેશન જોઈ શકાશે, રાત્રે 8.5 કલાકથી 8.12 વાગ્યા સુધી જોઇ શકાશે
Gujarat/ગાંધીનગરમાં ઇન્ટર્ન તબીબોની હડતાળ ડીન શોભના ગુપ્તાની બાંહેધારી બાદ સમેટાઇ, મહિના અંત સુધીમાં તબીબોના સમસ્યાના સમાધાનની ખાતરી, આવતીકાલથી ડૉક્ટરો ફરજ પર હાજર થઈ જશે, ગાંધીનગર, અમદાવાદ, વલસાડના તબીબો ફરજ નિભાવશે