Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત HCએ ગોંડલ નગરપાલિકા ઉપર સ્ટે મુક્યો, ગોંડલ ન.પા. GIDC-2ના પ્લોટ ધારકોનો વેરો નહીં વસૂલી શકે, ઉદ્યોગકારો GIDC-2 અને ગોંડલ નગરપાલિકા બંને જગ્યાએ વેરો ચૂકવતા, 2 જગ્યાએ વેરો ન ચૂકવવા હાઇકોર્ટમાં પડકાર કર્યોતો, 50થી વધુ પ્લોટ ધારકોને ડબલ વેરાનું ભારણ થતાં HCમાં પડકાર, ગોંડલ GIDC-2ના પ્લોટ ધારકોમાં હાંશકારો છવાયો

Gujarat/અમદાવાદ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લંબાવાઈ, 31 જુલાઈ સુધી આ યોજના લંબાવવામાં આવી, કોરોનાને ધ્યાનમાં રાખીને યોજના લંબાવાઈ, અગાઉ 15 જુલાઈ સુધી યોજના ચાલુ હતી

Gujarat/વડોદરામાં જવેલરી શોપમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી પ્રેરિત થઇ ઘડાયો હતો લૂંટનો પ્લાન, ચાર લૂંટારુંઓની ધરપકડ કરતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

Gujarat/રાજ્ય સરકાર આયુર્વેદનો વ્યાપ વધારવા મક્કમ,જામનગરની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ સાથે કર્યા MOU,ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સાથે MOU,આયુર્વેદ ચિકિત્સા ક્ષેત્રે ખુલશે નવા દ્વાર,ITRA રાષ્ટ્રની એકમાત્ર આયુષ ઇન્સ્ટિટયૂટ બનશે

Gujarat/રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,હવે યોગ અને નેચરોપથીના ડીગ્રી ધારકો કરશે સારવાર,યોગ અને નેચરોપથીના માધ્યમથી કરી શકશે સારવાર,ડિગ્રી ધારકે કરાવવું પડશે રજિસ્ટ્રેશન,નિયત ફી ભરી દર 5 વર્ષે રજિસ્ટ્રેશન રીન્યુ થશે

Gujarat/ગૌણ સેવા પસંદગી મંડળની યોજાશે પરિક્ષા, 17 જુલાઈએ યોજાશે પરીક્ષા, સવારે 11 થી 1 માં યોજાશે પરીક્ષા, 1028 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા, 114 જગ્યા માટે યોજાશે પરીક્ષા, 2,62,967 ઉમેદવાર આપશે પરીક્ષા

Gujarat/ ગૌણ સેવા પસંદગી મંડળની યોજાશે પરિક્ષા,17 જુલાઈએ યોજાશે પરીક્ષા,સવારે 11 થી 1 માં યોજાશે પરીક્ષા,1028 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા,114 જગ્યા માટે યોજાશે પરીક્ષા,2,62,967 ઉમેદવાર આપશે પરીક્ષા

Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.માં માટી કૌંભાડ બાદ વધુ એક કૌભાંડનો આરોપ, વધુ એક કૌભાંડનો કોંગ્રેસનો આરોપ, ગાર્ડનીંગ કામ માટે લાખોનો ખર્ચ થયાનો આરોપ, ગાર્ડનીંગ કામ માટે 6 લાખથી વધુનો ખર્ચ, મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની કરી માગ

Gujarat/ગુજકેટની પરિક્ષાની તારીખ જાહેર,6 ઓગસ્ટે લેવાશે ગુજકેટની પરિક્ષા,શિક્ષણ બોર્ડે જાહેર કરી પરિક્ષાની તારીખ,સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા

International/ભારતીય ટીમના બે ખેલાડીઓને થયો કોરોના,ઇંગ્લેન્ડમાં ત્રીજી વેવની ઝપટે આવ્યા બે ખેલાડી,ટીમ ઇન્ડિયા હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે,WTC ફાઇનલ બાદ રજાઓ માણી રહ્યા છે ખેલાડીઓ,BCCIએ બંને ખેલાડીઓના નામ ન જાહેર કર્યા,એક ખેલાડી આઇસોલેશનમાં જ નેગેટિવ પણ થયો,બીજો ખેલાડી હાલ આઇસોલેશનમાં જ સારવાર હેઠળ,4 ઓગસ્ટથી શરૂ થશે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy