Gujarat/
રાજ્ય સરકાર આયુર્વેદનો વ્યાપ વધારવા મક્કમ,જામનગરની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ સાથે કર્યા MOU,ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સાથે MOU,આયુર્વેદ ચિકિત્સા ક્ષેત્રે ખુલશે નવા દ્વાર,ITRA રાષ્ટ્રની એકમાત્ર આયુષ ઇન્સ્ટિટયૂટ બનશે
