Gujarat/ ડાંગ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર , ભારે પવનને પગલે પારાવાર નુકસાન , વધઈ તાલુકાના અનેક વિસ્તારોમાં નુકસાન, નેરોગેજ રેલવે સ્ટેશનના પતરા ઉડ્યા , કાચા પાકા મકાનોને પણ ભારે નુકસાન , ગણદેવી તાલુકાના માર્ગો પર વૃક્ષો ધરાશાઈ , વૃક્ષો ધરાશાઈ થતા પોલીસ પણ લાગી કામે, બીલીમોરા પોલીસે હટાવી રસ્તો ખોલ્યો

Breaking News