International/
ભારતીય ટીમના બે ખેલાડીઓને થયો કોરોના,ઇંગ્લેન્ડમાં ત્રીજી વેવની ઝપટે આવ્યા બે ખેલાડી,ટીમ ઇન્ડિયા હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે,WTC ફાઇનલ બાદ રજાઓ માણી રહ્યા છે ખેલાડીઓ,BCCIએ બંને ખેલાડીઓના નામ ન જાહેર કર્યા,એક ખેલાડી આઇસોલેશનમાં જ નેગેટિવ પણ થયો,બીજો ખેલાડી હાલ આઇસોલેશનમાં જ સારવાર હેઠળ,4 ઓગસ્ટથી શરૂ થશે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ
