Valsad News/ વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

દક્ષિણ ગુજરાતમાં મેઘો બરાબરનો વરસી રહ્યો છે. બુરલા ગામ નજીક કોલક નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે. કોલક નદીના પાણીની સપાટીમાં વધારો થયો છે…….

Top Stories Gujarat Breaking News

Valsad News: વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓના તોફાની સ્વરૂપ જોવા મળ્યા છે. લો લેવલ કોઝવે અને પુલ પર પાણી ફરી વળ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહને લોકો કેમેરામાં કેદ થયા છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘો બરાબરનો વરસી રહ્યો છે. બુરલા ગામ નજીક કોલક નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે. કોલક નદીના પાણીની સપાટીમાં વધારો થયો છે. નદીના પાણી કોઝવે પર ફરી વળતાં વાહન વ્યવહાર અટકી ગયો છે. કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદના પગલે ધસમસતા પ્રવાહમાં નદી પાર કરતા લોકો કેમેરામાં કેદ થયા છે. કોઝવે અને પુલ પરથી ધસમસતા પ્રવાહ વચ્ચેથી જીવને જોખમમાં મૂકી નદી પાર કરતાં લોકો કેમેરામાં કેદ થયા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત

આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: અમદાવાદમાં રૂ. 4 લાખના નંગ અને હીરા ચોરી કરી ગઠિયો ફરાર