નબીરાઓ બેફામ/
અમદાવાદઃ નબીરાઓ બેફામ સિંધુભવન રોડ પર નબીરાઓ બેફામ પોલીસ કર્મી પર કાર ચડાવી કાર ચાલક ફરાર કારચાલકને રોકવાનો પ્રયાસ કરતા અડફેટે લીધો પોલીસે અવિનાશ રાજપૂતની કરી ધરપકડ અન્ય 5 આરોપીઓની શોધખોળ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
