Ahmedabad/
રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિનો મામલો, સુઓમોટોની અરજી પર HC આપી શકે ચુકાદો, આજે હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા, હાઈકોર્ટમાં ગઈકાલે સરકારે સોગંધનામું રજુ કર્યું, લોકડાઉન માટે સરકારની કોઇ વિચારણાં નહીં, પૂરતા બેડ ઉપલબ્ધ હોવાનો રા.સરકારનો દાવો, રેમડિસિવિર, ઓક્સિજન વ્યવસ્થા અંગેનો પણ ઉલ્લેખ
