Gujarat/ગાંધીનગરમાં GMERS મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ મામલો, ઇન્ટર્ન ડોકટરોની હડતાળનો આજે બીજો દિવસ, અમદાવાદ સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન તબીબો જોડાયા, કુલ 450 જેટલા તબીબો હડતાળમાં જોડાયા, કોવિડ એલાઉન્સ યોગ્ય નહીં મળતા ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ, કેટલાક ઇન્ટર્ન ડોક્ટરોને કોવિડ એલાઉન્સ મળ્યું, માર્ચ 2021થી જૂન 2021 સુધીનું મળ્યું નથી
Gujarat/અમદાવાદ પાલડી પો.મથકમાં પો.હેડ.કોન્સ્ટે.નો આપઘાત,ઉમેશ ભાટીયા રિવોલ્વર ગોળી મારી આપઘાત કર્યો,ફરજ દરમ્યાન એકાઉન્ટ ઓફિસમાં કર્યો આપઘાત,વર્ષ 2009ની પોલીસ ભરતી ઉમેશ ભાટિયા છે,છેલ્લા 5 વર્ષથી પાલડી પો.સ્ટે.માં એકાઉન્ટ રાઇટર હતો,આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ,FSLની ટીમ પણ પોલીસ સ્ટે. પહોંચી
Gujarat/પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત, લાજપોર જેલમાંથી અલ્પેશ કથિરીયા જેલમુક્ત, લાજપોર જેલ બહાર અલ્પેશ કથિરીયાનું સ્વાગત, અલ્પેશ કથિરીયા છેલ્લા 3 મહિનાથી હતા જેલમાં,
Gujarat/સાબરકાંઠામાં પોળાના જંગલ માટે મહત્વનો નિર્ણય, જાહેરનામાના ભંગ બદલ દંડ થશે, ભારે વાહનો અભાપુર પાસે ફોરેસ્ટ નાકા બહાર પાર્ક કરાશે, ટુ વ્હિલર સિવાય તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, પ્રદૂષણને લઈને કલેક્ટરનું જાહેરનામું, 23 ઓગસ્ટ સુધી જાહેરનામું લાગુ કરાશે
Gujarat/અરવલ્લીના મેઘરજમાં એકાંતરા દિવસે પાણી અપાશે, મેઘરજના 9 વિસ્તારોમાં એકાંતરે દિવસે પાણી અપાશે , કુવા બોર અને વૈડી ડેમમાં પાણી ઘટતાં પાણી કાપ, ગ્રામ પંચાયત દ્વારા શહેરમાં પાણી કાપનો નિર્ણય ભર ચોમાસે મહિલાઓને પાણી માટે રઝળપાટનો વારો
Gujarat/દૂબઇ થી મુંબઇ આયાત ચોરીનો રેલો ગાંધીનગર સુધી, ડીઆરઆઇના ગાધીનગરની કંપનીમાં દરોડા, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કુલના માલિકની છે કંપની, આરકોમ ઇન્ડિયા લિ. માં ડીઆરઆઇના દરોડા, મુંબઇની પારેખ ઇન્ડસ્ટ્રીઝમાં પણ દરોડા, 32 કરોડનું 100 કિલોગ્રામ સોનાની દાણચોરી, 338 કરોડની ડ્યુટી ચોરી કેસમાં 2ની ધરપકડ
Gujarat/મોરબી હળવદના નવા ધનાળા ગામે આધાર કાર્ડમા છબરડો, બે વ્યક્તિના એક જ આઇડી નંબરથી બન્યા આધાર કાર્ડ, બે અલગ અલગ વ્યક્તિના આધાર કાર્ડમાં એક જ નંબર , આધાર કાર્ડમાં એક નંબરના કાર્ડ આવતા મુંજાયા,
World/એશિયાનું હોટસ્પોટ બન્યું ઈન્ડોનેશિયા, ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 54,517 કેસ, 24 કલાકમાં ઈન્ડોનેશિયામાં 991ના મોત, યુકેમાં પણ ડેલ્ટા વેરિએન્ટનો હાહાકાર, યુકેમાં 24 કલાકમાં 42,302 નવા કેસ, સ્પેનમાં 24 કલાકમાં 26,390 નવા કેસ, રશિયામાં 24 કલાકમાં 23,827 નવા કેસ, તો ઈરાનમાં પણ 24 કલાકમાં 23,371 કેસ
Gujarat/ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 20.09 ટકા થયો, કચ્છ ઝોનનો સરેરાશ વરસાદ 23.33 ટકા, ઉત્તરગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 17.93 ટકા, મધ્ય-પૂર્વ ઝોનનો સરેરાશ વરસાદ 18.98 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 21.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ વરસાદ થયો, દક્ષિણ ઝોનનો સરેરાશ વરસાદ 20.09 ટકા
Gujarat/અમરેલી ચલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો હુમલો, સીમ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિક પર કર્યો હુમલો, વાડીમાં સુતા હતા તે સમયે દીપડાએ કર્યો હુમલો, વધુ સારવાર અર્થે શ્રમિકને અમરેલીની સિવિલ હોસ્પિ. ખસેડ્યો