Gujarat/ ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 20.09 ટકા થયો, કચ્છ ઝોનનો સરેરાશ વરસાદ 23.33 ટકા, ઉત્તરગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 17.93 ટકા, મધ્ય-પૂર્વ ઝોનનો સરેરાશ વરસાદ 18.98 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 21.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ વરસાદ થયો, દક્ષિણ ઝોનનો સરેરાશ વરસાદ 20.09 ટકા

Breaking News