Ahmedabad/
વટવામાં બન્યો દુષ્કર્મનો બનાવ લગ્નની લાલચ આપીને કર્યો બળાત્કાર પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી હતી પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સની કરી ધરપકડ બોટાદના રાણપુરમાં રહેતા આરોપીની ધરપકડ અગાઉ ડુપ્લીકેટ પોલીસ તરીકે સોલા પોલીસે ધરપકડ કરી હતી
