Gujarat/
અમરેલી ચલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો હુમલો, સીમ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિક પર કર્યો હુમલો, વાડીમાં સુતા હતા તે સમયે દીપડાએ કર્યો હુમલો, વધુ સારવાર અર્થે શ્રમિકને અમરેલીની સિવિલ હોસ્પિ. ખસેડ્યો
