Gujarat/પાસનેતા અલ્પેશ કથીરિયા આજે થશે જેલમુક્ત, કથીરિયા ચાર મહિનાથી લાજપોર જેલમાં છે , અલ્પેશ જાતિ વિરોધી ઉચ્ચારણ અંગેના કેસમાં જેલમાં, લાજપોરજેલમાંથી આજે સવારે થઇ શકે છે જેલમુક્ત, જેલમુક્તિ પછી તુરત જ સરદારનીપ્રતિમાને કરશે પુષ્પાંજલિ, માનગઢ નજીક સાદા કાર્યક્રમ બાદ કોઇ કાર્યક્રમ નહીં, સવારે 9.30 કલાકે પરિજનો અને સ્વજનો જશે લાજપોરજેલ, અલ્પેશ કથીરિયાની મુક્તિના પગલે પરિવારજનોમાં આનંદ, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ગીતા પટેલ,ધાર્મિક માલવીયા રહેશે હાજર
Gujarat/કોરોનાકાળ પછી બોર્ડની ધો.10-12 રીપીટરોની પરીક્ષા, આજથી કોવિડગાઇડલાઇન સાથે બોર્ડની પરીક્ષા લેવાશે, ધો.10-12ના 5.52 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે , અમદાવાદજિલ્લામાં 53 હજાર વિદ્યાર્થીઓ નોંધાયાં, પ્રત્યેક પરીક્ષાખંડમાં માત્ર 20 વિદ્યાર્થીઓ જ બેસાડાશે, રાજ્યમાં 643 પરીક્ષા કેન્દ્રો નિયત કરાયાં, 2916 ઇમારતમાં 28029 બ્લોકમાં પરીક્ષાનું આયોજન, વિદ્યાર્થીઓને નિર્ભીત રહીને પરીક્ષા આપવા અનુરોધ
KERAL/કેરળમાં સતત ચિંતા કરાવતા આંકડા, છેલ્લાં 24 કલાકમાં 15,637 નવા કેસ, દેશમાં 24 કલાકમાં 41,765 નવા કેસ, એકલા કેરળમાં જ 35 ટકાથી વધુ કેસ, દેશમાં ફરી નવા કેસ સામે ઘટી રિકવરી, દેશમાં 24 કલાકમાં 39,123 રિકવર, 24 કલાકમાં થયા 19.55 લાખ ટેસ્ટ
Gujarat/રાજકોટમાં આજથી ધોરણ 12ની ઓફ્લાઇન શાળા શરૂ થશે , શહેર-જિલ્લાના અંદાજિત 40000 વિદ્યાર્થીઓ લાભ લેશે, માસ્ક -સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ પડશે, 50% વિદ્યાર્થીની સંખ્યામાં ઓફ્લાઈન શિક્ષણ કાર્ય થશે શરૂ
Gujarat/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીના પ્રવાસે, 8 મહિના પછી વડાપ્રધાન લોકસભા વિસ્તારના પ્રવાસે, રૂ.1500 કરોડના પરિયોજનાનો પ્રારંભ અને શિલાન્યાસ, કન્વેન્શનસેન્ટર રૂદ્રાક્ષને વડાપ્રધાનના હસ્તે ખુલ્લું મૂકાશે, જલજીવન મિશન પરિયોજનાનો પ્રારંભ કરાવશે, પોલીસ હોસ્ટેલ અને આઇટીઆઇ સંસ્થાનો શિલાન્યાસ, આાગામી સમયની વિધાનસભાચૂંટણી માટે પ્રવાસ નિર્ણાયક
Gujarat/અમદાવાદમાં વેક્સીન લેવા લાંબી લાઈનો લાગી, વસ્ત્રાપુર ખાતે વેકસીન લેવા લાગી લાઈનો, વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ ખાતે લાઈનો, પ્રથમ અને બીજો ડોઝ લેવા લોકોની લાઈનો, વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ ખાતે કરાઈ વ્યવસ્થા
Gujarat/આજથી શરૂ ઓફલાઇન વર્ગ, સુરતમાં આજથી ધોરણ 12ના વર્ગ શરૂ, ઓફલાઇન વર્ગો માટે 85 ટકા વાલીઓએ આપી સંમતિ, સુરતમાં 741 શાળાઓમાં આજથી શરૂ વર્ગ, 60 હજાર જેટલા બાળકો મેળવશે ઓફલાઇન શિક્ષણ, સરકાર દ્વારા 50 ટકા વિદ્યાર્થીઓને બોલાવવા કરાયો આદેશ, આદેશ પ્રમાણે શાળોએ કરી તૈયારી, જીલ્લા શિક્ષણ અધિકારીએ પણ કરી તૈયારી, 9 જેટલી ટીમો બનાવાઇ, ટીમો શાળાએ જઇ કરશે સરપ્રાઇઝ ચેકિંગ, રોજિંદી બે ત્રણ શાળાએ જઇ કરશે તપાસ
Gujarat/બનાસકાંઠાના મેઢાળા ગામમાં માતા-પુત્રની હત્યા, ખેતરમાં રહેતા માતા-પિતાની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ થયા ફરાર, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી, માતા પુત્રની હત્યાનું કારણ અકબંધ
National/રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મોટું પગલું, RBIએ માસ્ટરકાર્ડ પર લગાવી રોક, નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો, માસ્ટરકાર્ડના નવા ડેબિટ- ક્રેડિટ કાર્ડ જાહેર નહીં થાય, નવા કાર્ડ માટે દેશની બેંકોને પણ મનાઇ ફરમાવાઇ, RBIનો નિર્ણય 22 જૂલાઈના રોજથી લાગૂ થશે
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 41 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 71 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 689 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,847