Gujarat/
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 41 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 71 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 689 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,847
