Gujarat/
અમદાવાદમાં વેક્સીન લેવા લાંબી લાઈનો લાગી, વસ્ત્રાપુર ખાતે વેકસીન લેવા લાગી લાઈનો, વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ ખાતે લાઈનો, પ્રથમ અને બીજો ડોઝ લેવા લોકોની લાઈનો, વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ ખાતે કરાઈ વ્યવસ્થા
