Gujarat/અમદાવાદ સોલા સિવિલ હોસ્પિ.ના ઇન્ટર્ન ડોક્ટર નિશ્ચિત કરેલું કોવિડ એલાઉન્સ ન મળતા આવતીકાલથી ઉતરશે હડતાળ પર
Gujarat/ફાયર NOC મુદ્દે રા.સરકારનો મહત્વનો નિર્ણય,ઔદ્યોગિક એકમોને ફાયર વિભાગ નહીં આપે NOC,અમદાવાદ સહિત તમામ મનપામાં લાગુ પડશે નિયમ,હવે ફાયર NOC ઔદ્યોગિક વિભાગ આપશે
Gujarat/ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય,ધો.10 માં ગણિતના બે પ્રકારના પ્રશ્નપત્રનો અપાશે વિકલ્પ,નવી શિક્ષણ પદ્ધતિ 2021-22 પ્રમાણે અપાશે ઓપ્શન,સ્ટાન્ડર્ડ, ગણિત બેઝિક બે અલગ પ્રશ્નપત્ર રહેશે,બોર્ડનું ફોર્મ ભરતી વખતે પસંદ કરવો પડશે વિકલ્પ,બન્ને વિકલ્પના પ્રશ્નોના પ્રકાર અલગ અલગ પુછાશે,બેઝિક રાખનારને 11 વિજ્ઞાન પ્રવાહમાં નહીં મળે પ્રવેશ,ગણિતનું પાઠ્ય પુસ્તક તમામ માટે સામાન્ય રહેશે
Gujarat/ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધો.10 માં ગણિતના બે પ્રકારના પ્રશ્નપત્રનો અપાશે વિકલ્પ, નવી શિક્ષણ પદ્ધતિ 2021-22 પ્રમાણે અપાશે ઓપ્શન, સ્ટાન્ડર્ડ, ગણિત બેઝિક બે અલગ પ્રશ્નપત્ર રહેશે, બોર્ડનું ફોર્મ ભરતી વખતે પસંદ કરવો પડશે વિકલ્પ, બન્ને વિકલ્પના પ્રશ્નોના પ્રકાર અલગ અલગ પુછાશે, બેઝિક રાખનારને 11 વિજ્ઞાન પ્રવાહમાં નહીં મળે પ્રવેશ, ગણિતનું પાઠ્ય પુસ્તક તમામ માટે સામાન્ય રહેશે
Gujarat/ટોક્યો ઓલમ્પિકને લઇને CMનો પ્રોત્સાહક નિર્ણય, 6 મહિલા ખેલાડીઓ માટે પ્રોત્સાહક નિર્ણય, ગુજરાતની 6 મહિલા ખેલાડીઓને રૂ.10 લાખની સહાય, 60 વર્ષના ઇતિહાસમાં રાજ્યની 6 મહિલા ખેલાડી ઓલમ્પિકમાં
Gujarat/ગાંધીનગરમાં વુહાન જેવી લેબોરેટરી બનશે, બીએસએલ 4 ટાઈપ રિસર્ચ લેબ બનશે, કોરોના વાયરસના રિસર્ચ માટે બનશે લેબ, સરકારે મોકલેલ પ્રપોઝલ PMO દ્વારા સ્વીકારાયું, લેબ માટે અંદાજિત 3 કરોડનું પ્રાથમિક બજેટ ફાળવાયું
National/કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થા પર રોક હટાવાઇ, 1 જૂલાઇથી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે, કેન્દ્રીય કર્મીઓનાં DAમાં વધારો કરાયો, DA 17 ટકાથી વધારીને 28 ટકા કરાયો
Gujarat/15મી જૂલાઇથી ધો.12નું શિક્ષણકાર્ય ઓફલાઇન શરૂ કરવાનો શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો જાહેર, વાલીઓએ લેખિત સંમતિપત્ર આપવાનું રહેશે વિદ્યાર્થીઓને એકાંતર દિવસે શિક્ષણ માટે બોલાવાશે
Gujarat/દિલ્હી પહોંચેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી.વેણુગોપાલ સાથે બેઠક, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વીસીથી જોડાય તેવી શકયતા
Mumbai/લેખક નગીનદાસ સંઘવી લેખિત પુસ્તક પર પ્રતિબંધ, મુંબઇ હાઇકોર્ટે મહામાનવ શ્રીકૃષ્ણ પુસ્તક પર મૂક્યો પ્રતિબંધ, લેખકની સાથે કો-રાઇટર તરીકે હતા જ્યોત્સનાબેન તન્ના, લેખક તરીકે માત્ર નગીનદાસ સંઘવીનું નામ લખાતા વિવાદ, કો-રાઇટર તરીકે જ્યોત્સનાબેનનું નામ લખાયું નહીં, જ્યોત્સનાબેન તન્નાએ મુંબઇ હાઇકોર્ટમાં માગી હતી દાદ, અંતે હાઇકોર્ટે તન્નાની તરફેણમાં આપ્યો ચૂકાદો