Gujarat/રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની આરટીઇ અરજી રદ, અમદાવાદમા 5 હજાર વિદ્યાર્થીઓની અરજી નામંજૂર, દસ્તાવેજોમાં ત્રૂટિ હોવાના કારણે અરજી થઇ રદ્, દસ્તાવેજમાં ફેરફાર કરવા સમય આપવા થઇ છે રજૂઆત, વાલીએ કરેલી રજૂઆતના આધારે નિર્ણય લેવાઇ શકે, 15 જુલાઇએ પ્રવેશની મુદત લંબાવાય એવી શક્યતા
PM Modi/PM મોદી 16 જુલાઇએ ગુજરાતને આપશે ભેટ, PM મોદી વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, ગાંધીનગર રેલ્વે સ્ટે. અને હોટેલનું કરશે લોકાર્પણ, ગાંધીનગર વારાણસી વચ્ચે નવી ટ્રેનને આપશે લીલીઝંડી, સાયન્સ સિટીમાં એક્વાટિક, રોબોટિક ગેલેરીનું લોકાર્પણ
Rajsthan/રાજસ્થાનમાં કપ્પા વેરિયન્ટનાં 11 કેસ આવ્યા સામે, ડેલ્ટા-ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટ આવ્યો સામે, અલગ પ્રકારનાં વેરિયન્ટે વધારી ચિંતા, રાજ્ય આરોગ્યમંત્રી ડો.રઘુ શર્માએ આપી જાણકારી, કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા કરી અપીલ
International/ઈન્ડોનેશિયામાં કોરોનાનો અજગર ભરડો, 24 કલાકમાં જ 47,899 નવા કેસ, સ્પેનમાં પણ નવા કેસમાં ચિંતાજનક ઉછાળો, સ્પેનમાં 24 કલાકમાં 43,960 નવા કેસ, સ્પેનમાં કુલ કેસ હવે 40 લાખને પાર, UKમાં પણ કોરોનાનો ટોર્નેડો ફરી વળ્યો, 24 કલાકમાં UKમાં 36,660 નવા કેસ, રશિયામાં 24 કલાકમાં 24,702 કેસ, ફ્રાન્સને પાછળ છોડી રશિયા ફરી ચોથા સ્થાને, ઈરાનમાં 24 કલાકમાં 22,750 નવા કેસ
KERAL/કેરળમાં 17-18 જુલાઈએ સંપૂર્ણ લોકડાઉન, કેરળમાં શનિ-રવિ રહેશે જડબેસલાક બંધ, રાજ્ય સરકારે જાહેર કર્યો આદેશ, કેરળમાં 24 કલાકમાં 14,539 કેસ, દેશમાં સર્વાધિક એક્ટિવ કેસ પણ કેરળમાં, દેશના એકમાત્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન
International/રોજર ફેડરરે ટોક્યો ઓલિમ્પિકમાંથી નામ ખેંચ્યું પાછું,વિશ્વના પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી છે રોજર ફેડરર,રોજર ફેડરરે ઇજાના કારણે નામ પાછુ ખેંચ્યું
National/કેરળથી ફરી ચિંતાજનક સમાચાર,24 કલાકમાં કેરળમાં 14,539 કેસ,દેશમાં 24 કલાકમાં 40,553 નવા કેસ,એકલા કેરળમાં દેશના 35 ટકા કેસ,દેશમાં 24 કલાકમાં રિકવરી 43 હજાર,દેશમાં 24 કલાકમાં 17.40 લાખ ટેસ્ટ
Gujarat/વડોદરામાં PIની પત્ની ગુમ થવાનો મામલો,દહેજમાંથી મળેલાં હાડકા યુવાન વયનાં માનવ શરીરનાં,FSLના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો,PIની ગુમ પત્ની સ્વીટી પટેલની ઉંમર 37 વર્ષ,અટાલી ગામનાં અવાવરું મકાનમાંથી મળ્યાં હતાં સળગેલા હાડકાં,PI દેસાઇનું લોકેશન પણ અટાલી પાસે મળ્યું હતું,સ્વીટી પટેલનાં બાળક અને હાડકાના સેમ્પલનાં DNA મેચ કરાશે,ગાંધીનગર ખાતે થશે DNA મેચ કરવાની પ્રક્રિયા,38 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ છે સ્વીટી પટેલ
National/મુંબઇ એરપોર્ટનો વહીવટ અદાણી ગ્રૂપે સંભાળ્યો,અદાણી ગ્રપે ટ્વિટ કરીને આપી જાણકારી,જીવીકે ગ્રૂપ પાસેથી અદાણી ગ્રૂપે વહીવટ સંભાળ્યો,અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડના નેજા હેઠળ હવે વહીવટ,કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા અપાઇ મંજૂરી