Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં 77 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી , રાજ્યના પોલીસ વડા કર્યા આદેશ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 31 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 113 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 719 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,806

Gujarat/પીએમ મોદી નહીં આવે ગુજરાત પ્રવાસે,પીએમ મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે,પીએમ મોદી 16 જુલાઇએ ગુજરાતને આપશે ભેટ,ગાંધીનગર રેલ્વે સ્ટે. અને હોટેલનું કરશે લોકાર્પણ,અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે 3 પ્રકલ્પોનું લોકાર્પણ

Gujarat/ધો.10-12ના રિપીટરોને માસ પ્રમોશન આપવાનો મામલો,માસ પ્રમોશનની માગ સાથે થયેલી પિટિશન કોર્ટે ફગાવી,ધો.10-12ના રિપીટર વિધાર્થીઓની પરિક્ષા રાબેતા મુજબ યોજાશે,અરજદાર દ્વારા પરીક્ષા રદ કરવાની કરી હતી માંગ,અરજી ફગાવતા હાઇકોર્ટનું અવલોકન,શિક્ષણનું સ્તર સુધરે તે માટે અરજી ફગાવી,અમે શિક્ષણનું સ્તર નીચું જોવા નથી બેઠા,રાજ્ય સરકારે લીધેલા નિર્ણય યોગ્ય- કોર્ટ

National/ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લેતા રમતવીરો સાથે PM મોદી સાંજે 5 વાગેભારતીય રમતવીરો સાથે કરશે સંવાદ, ભારતનાં 126 એથ્લેટ્સ ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લેશે

Gujarat/રાજ્યમાં વરસાદનું જોર વધવાથી આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથ પોરબંદર, દ્વારકા જુનાગઢમાં વરસાદની આગાહી, અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા પડશે, દક્ષિણ અને ઉ.ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી

Gujarat/મોરબી નવલખી પોર્ટ પર 3 નબરનું સિગ્નલ, દરિયામાં લો પ્રેશર સર્જાતા લગાવ્યું સિગ્નલ, માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના અપાઇ

Gujarat/રાજકોટમાં ખાદ્યતેલમાં ફરી ભાવમાં વધારો , સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા , સિંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો , કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 25નો વધારો , કાચા માલની અછતના કારણે ભાવ વધ્યાનું કારણ, સિંગતેલના ડબ્બાના ભાવ 2400 થી 2450 થયા, કપાસિયા તેલનો ડબો રૂપિયા 2300ને પાર, તેલના વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Gujarat/પોરબંદર શહેર-બરડા પંથકમાં ધોધમાર વરસાદ , ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ , મોઢવાડા,વડાળા,મજીવાણા,કુણવદર,બગવદરમાં વરસાદ, ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં

Gujarat/રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી , આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી , આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી , ગીર સોમનાથ પોરબંદર, દ્વારકા જુનાગઢમાં વરસાદની આગાહી , અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા પડશે , દક્ષિણ અને ઉ.ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy