Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્ય ચૂંટણી પંચની આજે મળશે બેઠક, ચૂંટણી કમિશનર સંજય પ્રસાદની અધ્યક્ષતામાં બેઠક, થરા-ઓખા ન.પાની સામાન્ય ચૂંટણીની થઈ શકે છે ચર્ચા, ગાંધીનગર મ.ન.પાની મોકૂફ રહેલી ચૂંટણી મુદ્દે થઈ શકે છે ચર્ચા, ડિસેમ્બરમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ મુદ્દે થઈ શકે છે ચર્ચા, આ તમામ ચૂંટણી સંદર્ભે લેવાઈ શકે છે નિર્ણય

Gujarat/રાજકોટમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસની સાયકલ યાત્રા, સાયકલ યાત્રા કાઢી નેતાઓએ કર્યો વિરોધ, બેનરો રાખીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો, શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં રેલીનું આયોજન

Gujarat/ગાંધીનગર સેક્ટર 21માં મહારાષ્ટ્ર ભવનનું ઉદ્ઘાટન, પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લીધી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ પહોંચ્યા, ગણેશ વંદના સાથે કાર્યક્રમનો થયો શરૂ

Gujarat/અલ્પેશ કથીરિયાના જામીન મંજુર, હાઈકોર્ટે જામીન કર્યા મંજુર, છેલ્લા 3 મહિનાથી હતા સુરત જેલમાં

Gujarat/16 જુલાઇએ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, કેન્દ્રસરકારના વિસ્તરણ બાદ પ્રથમ વાર ગુજરાત પ્રવાસ, અમદાવાદના સાયન્સસીટીના આકર્ષણનું કરશે ઉદ્ઘાટન, એક્વાટિક રોબોટિકગેલેરી અને નેચરલપાર્કનું લોકાર્પણ, ગાંધીનગરમાં નવનિર્મિત સાતતારક હોટેલ ખુલ્લી મૂકશે, રેલવેસ્ટેશન પર અત્યાધુનિક તૈયાર થઇ છે સાતતારક હોટેલ

Gujarat/અમદાવાદમાં ભગવાન જગન્નાથની મહાઆરતી, ભગવાન જગન્નાથની આરતીમાં પ્રદીપસિંહ જાડેજા હાજર, ભગવાનને નિજ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો, ગર્ભગૃહમાં પ્રવેશ પહેલા ભગવાનની નજર ઉતારાઈ નગરચર્યા બાદ ભગવાન જગન્નાથે રાતવાસો કર્યો ,

Gujarat/દાહોદમાં મહિલા પર અમાનુષી અત્યાચાર , મહિલાને નગ્ન કરી માર મારતો વીડિયો વાયરલ , ધાનપુરના ખજૂરી ગામનો વીડિયો થયો વાયરલ , મહિલાને પર પુરુષના ખભા પર બેસાડી ગામમાં ફેરવી , પોલીસે વીડિયોના આધારે 6 આરોપીની કરી ધરપકડ , પોલીસે 19 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Gujarat/ગાંધીનગરમાં પ્રદેશ ભાજપમાં આજે મળશે બેઠક, કમલમ ખાતે નવનિયુક્ત સંયોજકોની મળશે બેઠક, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક, પ્રદેશ સંગઠન મહામંત્રી, પ્રદેશ મહામંત્રી રહેશે હાજર

Gujarat/જૂનાગઢ ગિરનાર પર ધોધમાર વરસાદ, ઘનઘોર વાદળોની વચ્ચે ઘેરાયો છે ગિરનાર, પ્રવાસીઓ રોપ-વે માં માણી રહ્યા છે કુદરતી સોંદર્યનો આનંદ, પર્વત માળા પર વનરાઈ ખીલી છે સોળે કળાએ

Gujarat/ગીરસોમનાથના વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ , વેરાવળ સહિત આસપાસના પંથકમાં વરસાદ , સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરમાં ભરાયા પાણી, દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા હેરાનગતિ , વેરાવળ ગામ નજીક નૂડારી ગામ જળબંબાકાર , પ્રથમ વરસાદમાં જ ચારેકોર પાણી જ પાણી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy