Gujarat/ રાજ્ય ચૂંટણી પંચની આજે મળશે બેઠક, ચૂંટણી કમિશનર સંજય પ્રસાદની અધ્યક્ષતામાં બેઠક, થરા-ઓખા ન.પાની સામાન્ય ચૂંટણીની થઈ શકે છે ચર્ચા, ગાંધીનગર મ.ન.પાની મોકૂફ રહેલી ચૂંટણી મુદ્દે થઈ શકે છે ચર્ચા, ડિસેમ્બરમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ મુદ્દે થઈ શકે છે ચર્ચા, આ તમામ ચૂંટણી સંદર્ભે લેવાઈ શકે છે નિર્ણય

Breaking News